Demand Survey for various GIDC parks has been made live.

Engineering

Subjects Date Download

Extension of time limit for Regularisation of Unauthorised Construction

05/06/2023

નિગમ દ્વારા નક્શા મંજુરી અન્વયે સર્વિસ અને એમીનીટીઝ પેટે રૂ ૫૦ પ્રતિ ચો.મી હેઠળ વસુલવામાં આવતી ફી જે તે વસાહતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓ હેઠળનાં પોજેકટ તથા નિગમ દ્વારા ખાસ જરૂરીયાત (Mandatory) જણાય તેવા કામોમાં વપરાશ કરવા બાબત.

07/03/2023
Regularization of Unauthorized Construction in GIDC Estates 12/01/2023
Empanelled TPQA agency list ----
નિગમની વસાહતો જમીનમાં ભુગર્ભ વીજ લાઈન,પાણી/ગટર પાઈપલાઈન,ગેસ પાઈપલાઈન,ગેસ લાઈન,ટેલીકોમ કેબલ વગેરે સર્વિસ લાઈન નાખાવા વપરાશી હક્કથી પરવાનગી આપવા રોડ ક્રોસીંગ ચાર્જ બાબત 30/04/2022
નિગમ દ્વારા નકશા મંજુરી અન્વયે સર્વિસ અને એમીનીટીઝ પેટે રૂ ૫૦ પ્ર્તિ ચો.મી હેઠળ વસુલવામાં આવતી ફી જે તે વસાહતમાં કેંદ્ર અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓ હેઠળના પોજેકટ તથા નિગમ દ્વારા ખાસ જરુરીયાત જણાય તેવા કામોમાં વપરાશ કારવા બાબત. 13/09/2021
નિગમની વસાહતોની જમીનમાં ભુગર્ભ વીજ લાઈન,પાણી /ગટર પાઈપ લાઈન, ગેસ લાઈન, ટેલીકોમ કેબલ વિગેરે સર્વિસ લાઈન નાંખવા વપરાશી હક્કથી પરવાનગી આપવા અંતર્ગત રોડ ક્રોસીંગ ચાર્જ બાબત. 16/07/2021
જીઆઈડીસી વસહતો ખાતે ગટર જોડાણ મંજુર કરવા અંગે સત્તા સોંપણી તેમજ ગટર જોડાણ માટે જામીનગીરી અનામત બાબત. 09/07/2021
ફાળવણીદારોના પ્લોટ/શેડ/ મિલકત વગેરેના તબદીલી સમયે તેના પાણી તેમજ ગટરના જોડાણમાં નામ તબદીલ કરવા બાબત. 06/07/2021
પ્લોટની વપરાશી છુટ(મોરોટોરીયમ)ની સમયમર્યાદા પુર્ણ થતા વિકાસ નક્શા મંજુરી માટેની અરજી રદ કરવા બાબત. 08/02/2021
Amendment of time limit for Processing of Construction Permit related application in GIDC Estates 27/10/2020
નિગમના ફાળવણીદારોને પાણી વપરાશના બીલોની ચુકવણીના સમયગાળામાં વધારો કરવા બાબત 19/06/2020
અનઅધિકૃત વાયોલેટીવ બાંધકામ નિયમિત કરવાની સમય મર્યાદા વધારી આપવા બાબત. 31/03/2018
ગુજરાત સરકારશ્રીની ઔદ્યોગિક નીતિ - ૨૦૧૫ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટક્ચરને સહાય યોજના હેઠળ મંજુર ઇન્ફ્રાસ્ટક્ચર અપગ્રેડેશનનું કામ હાથ ધરવા માંગતા હોય તેવી વસાહતોમાં મંજુર થનાર દરખાસ્તો બાબતે લાભાર્થીઓને ફાળે આવતી રકમ નિગમ દ્વારા સર્વિસ ચાર્જ મારફત વસૂલવા બાબત. 05/08/2017
ટેન્ડરમાં જથ્થાવધારા તથા જથ્થાવધારાના ભાવના માપદંડમાં સુધારણા કરવા બાબત. 18/07/2017
Grievance Redressal System in GIDC 17/07/2017
નિગમના સિવિલ / મિકેનીકલ / ઇલેકટ્રીકલ કામગીરી અંગે અધિકારીશ્રીઓની સત્તા સોંપણી બાબત. 13/07/2017
નિગમની ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઉદ્યોગો ના લાભાર્થે કરવામાં આવતા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવતા મૂડીખર્ચ ઉપરાંત વસુલ લેવામાં આવતા એજન્સી ચાર્જીસ (૧૭.૮૫%) ના દર બાબત. 13/07/2017
Plinth level Self Certification and Building Completion / Building Utilization level Self Certification 06/07/2017
Uploading Site Verification Report on GIDC Website 27/06/2017
Plinth level Self Certification and Building Completion / Building Utilization Self Certification 20/05/2017
ગુજરાત સરકારશ્રીની ઔદ્યોગિક નીતિ - ૨૦૧૫ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના હેઠળ મંજુર ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશનનું કામ હાથ ધરવા માંગતા હોય તેવી વસાહતોમાં મંજુર થનાર દરખાસ્તો બાબતે લાભાર્થીઓએ ફાળે આવતી રકમ નિગમ દ્વારા વસૂલવા બાબત. 31/03/2017
અનઅધિકૃત વાયોલેટિવ બાંધકામ નિયમીત કરવાની સમય મર્યાદા વધારી આપવા બાબત. 31/03/2017
Delegation of power to field Officer for Approval of layout plans for Construction even in plots of 20,000 smt. or more. 01/03/2017
Circular for Ammendment in 'Online' Water Connection Application 21/02/2017
નિગમ દ્વારા ફાળવવામાં આવેલ વાણિજ્ય પ્લોટોમાં અનધિકૃત ઉપયોગ / પ્રવૃત્તિઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા 19/12/2016
મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન  
અનઅધિકૃત વાયોલેટિવ બાંધકામ નિયમિત કરવાની સમય મર્યાદા વધારી આપવા બાબત. 30/07/2016
અનઅધિકૃત વાયોલેટિવ બાંધકામ નિયમિત કરવાની સમય મર્યાદા વધારી આપવા બાબત 29/07/2016
બાંધકામના નકશા મંજુર કરાવવા, પાણીનું જોડાણ મેળવવા તેમજ ગટરનું જોડાણ મેળવવા માટેની અરજી ઓનલાઈન સ્વીકારવા બાબત. 14/06/2016
નિગમ દ્વારા ફાળવવામાં આવેલ મિલકતોના બાંધકામ અંગેના નકશા મંજુર કરાવવા, બાંધકામ શરુ કરવા અંગે થતા વિલંબીત સમય માટેના દંડની નીતિ નક્કી કરવા બાબત 28/04/2016
અનધિકૃત વાયોલેટીવ બાંધકામ નિયમિત કરવાની સમય મર્યાદા વધારી આપવા બાબત 28/04/2016
અનધિકૃત વાયોલેટીવ બાંધકામ નિયમિત કરવા બાબત. 30/03/2016
અનધિકૃત વાયોલેટીવ બાંધકામ નિયમિત કરવા બાબત. 23/03/2016
Regularization of Unauthorized Violative Construction 01/03/2016
Joint visit by GIDC officials to the plots in Industrial Estate 29/01/2016
Uploading Site Verification Report on GIDC Website 20/01/2016
નિગમ દ્વારા ફાળવવામાં આવેલ મિલકતોના બાંધકામ અંગેના નકશા મંજુર કરાવવા, બાંધકામ શરુ કરવા તેમજ ઉપયોગ / ઉત્પાદન શરુ કરવા અંગેની સમય મર્યાદા અને તે અંગે થતા વિલંબીત સમય માટેના દંડની નીતિ. 29/12/2015
Putting up the Plan Approval Letter on GIDC Website 28/12/2015
Approval of Plans in the GIDC | : States within the Jurisdiction of Urban / Area Devlopment Authorities / Municipal Corporations and Municipalities 15/12/2015
Circular, "It has been observed that many cases for the extension of time limits of Engineering works are being processed by the field officers for the approval to the competent authority." 27/10/2015
નિગમના બાકી લ્હેણાની વસુલાતની કાર્યવાહીને વેગ આપવાના હેતુસર પાણી પુરવઠા તથા ડ્રેનેજ ચાર્જિસના બાકી લ્હેણાં પર વિલંબીત ચુકવણા પરના વ્યાજ તથા દંડકીય વ્યાજમાં રાહત આપવા બાબત. 28/08/2015
અનઅધિકૃત મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન ટાવરને નિયમીત કરવા બાબત. 30/07/2015
Check-list for the site verification report of D.E.E. 15/07/2015
નિગમ દ્વારા ફાળવવામાં આવેલ મિલકતોના બાંધકામ અંગેના નકશા મંજુર કરાવવા, બાંધકામ શરુ કરવા તેમજ ઉપયોગ / ઉત્પાદન શરુ કરવા અંગેની સમય મર્યાદા અને તે અંગે થતા વિલંબિત સમય માટેના દંડની નીતિ. 09/07/2015
નિગમની જુદી જુદી વસાહતોમાં સર્વિસચાર્જ નક્કી કરવાની નીતિ અંગે ફેર વિચારવા બાબત 07/07/2015
નિગમની ઔધોગિક વસાહત બહારના ઉદ્યોગોના ગંદા પાણી (effluent) માટે ભૂગર્ભ ગટર વ્યવસ્થાના જોડાણ અન્વયે ડ્રેનેજ સેસની વસુલાત માટેની નીતિ નક્કી કરવા બાબત. 18/05/2015
નિગમની ઔદ્યોગિક વસાહત બહારના ઉદ્યોગોના ગંદા પાણી (effluent) માટે ભૂગર્ભ ગટર વ્યવસ્થાના જોડાણ અન્વયે મૂડી ખર્ચની વસુલાત માટે એકમ દ્વારા માંગણી થયે હપ્તાથી વસુલાત મેળવવા અંગે. 19/07/2014
નિગમની વસાહતમાં આવેલા ઉદ્યોગોને ફાળવેલ જમીનમાં વિતરણ પહેલાથી જે પાઈપલાઈન કે અન્ય કોઈ પણ પ્રકારની અન્ડર ગ્રાઉન્ડ લાઈન / ઓવર હેડ લાઈન કે ઈલેક્ટ્રીક પોલ આવેલ હોય અને તેને ખસેડીને જે તે કોરીડોરમાં ફેરવવા અંગેની નીતિ. 13/11/2013
નિગમની વસાહતોમાં કોઈપણ દૂરંદેશી સુવિધાઓ માટે વાપરશી હકકની ફાળવણીનાં ચાર્જીસની વસુલાત કરવા બાબત. 14/03/2013
નિગમની જુદીજુદી વસાહતોમાં સર્વિસ ચાર્જ નક્કી કરવાની નીતી અંગે ફેરવિચારણા બાબત 03/10/2012
નિગમની વિતરણ બાદની નીતિમાં ઉઘોગકારો દ્વારા બાંધકામ અંગેના નકશા મંજૂર કરાવવા, બાંધકામ શરૂ કરવા, ઉત્પાદન શરૂ કરવા અંગેનાસમયગાળાને નિશ્ચિત કરવા તથા તે અંગે થતા વિલંબ માટે નીતિ નક્કી કરવા બાબત. 03/10/2012
નિગમ ધ્વારા "જેમ છે તેમ" નાં ધોરણે ફાળવવામાં આવેલ જમીન તેમજ જુદી જુદી વસાહતમાં ફાળવવામાં આવેલ પ્લોટના ક્ષતિયુક્ત આયોજનના કારણે આવન-જાવન માટે કોઈપણ પ્રકારનો એપ્રોચ ન મળી શકતો હોય તો તેવા કિસ્સાઓમાં સ્વૈછિક પરત સોંપણીની નીતિમાં રાહત આપવા બાબત 21/08/2012
નિગમની ઔધોગિક વસાહતોની આંતરમાળખાકીય સુવિધાઓ માટે "જેમ છે તેમ" ના ધોરણે ફાળવવામા આવેલ જમીનના "ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડશન ફંડ" બાબત. 07/09/2010
નિગમના બાકી લ્હેણાની વસૂલાતની કાર્યવાહીને વેગ આપવાના હેતુસર પાણી પુરવઠા તથા ડ્રેનેજ ચાર્જીસના બાકી લ્હેણા પર વિલંબિત ચૂકવણા પરના વ્યાજ તથા દંડકીય વ્યાજમા રાહત આપવા બાબત. 29/06/2010
Back to top