1. તા.૦૭.૦૫.૨૦૨૪ મે મંગળવારના રોજ મતદાન અવશ્ય કરીએ.   2. સહકુટુંબ મતદાન એજ લોકશાહીનું સન્માન.   3. અમે ગુજરાતની નારી કરીશું મતદાનમાં મોટી ભાગીદારી. Demand Survey for various GIDC parks has been made live.

Pre Allotment Branch

Land Allotment

tr>
Subjects Date Download
નિગમની વસાહતોમાં ઔધોગિક શ્રમયોગી તાલીમ કેન્દ્ર '" Mini ITI "' સહાય યોજના માટે જમીન ફાળવવા બાબત. 02/03/2024
નિગમની દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમિકલ ઝોનને “અન=સેચ્યુરેટેડ” તરીકે જાહેર કરવા બાબત. 08/02/2024
મહેસાણા રીજીયનની ખેરાલુ ઔદ્યોગિક વસાહત અને ભુજ રીજીયનની માખેલ ઔદ્યોગિક વસાહતને સેચ્યુરેટેડમાંથી “અન=સેચ્યુરેટેડ” વસાહત તથા ગાંધીનગર રીજીયનની (ઇલેક્ટ્રોનિક્સ-એસ.ઇ.ઝેડ) ઔદ્યોગિક વસાહતને “સેચ્યુરેટેડ” વસાહત તરીકે જાહેર કરવા બાબત. 08/02/2024
નિગમની જુદી-જુદી ઔધોગિક વસાહતો/ઝોનને "સેચ્યુરેટેડ" તરીકે વર્ગીકૃત કરવા બાબત. 28/07/2023
નિગમની પુર્ણ વિકસિત વસાહતોમાં પ્લોટને લગત ( કોમન વોલ) આવેલ રસ્તાની ફાળવણી કરવા સંદર્ભે નીતિ લાગુ કરવા બાબત. 15/07/2023
નિગમની પ્રવર્તમાન લગત પ્લોટની ફાળવણીની નીતિમાં અંશત: સુધારા બાબત 17/12/2022
નિગમની જુદી-જુદી ઔદ્યોગિક વસાહતોને પૂર્ણ વિકસીત વસાહતો તરીકે વર્ગીકૃત કરવા બાબત (ત્રીજી યાદી) 12/10/2022
દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહત ખાતે કેમિકલ હેતુ માટે ફાળવણી કરવામાં આવનાર પ્લોટની નીતિ બાબત. 11/10/2022
નિગમની વિવિધ વસાહતોમાં ફાળવવામાં આવેલ ઔદ્યોગિક મિલકતોના ફાળવણીદારોને રહેણાંક પ્લોટની ફાળવણી કરવા બાબત. 30/09/2021
નિગમ દ્વારા ફાળવવામાં આવતા ઔધોગિક પ્લોટોના એકમ તરફથી પ્લોટોનો પ્ર્ત્યક્ષ કબજો સંભાળેલ ન હોઈ તેવા પ્લોટોનો પ્ર્ત્યક્ષ કબજો આપવા અને પ્લોટોની વપરાશની સમયમર્યાદા નક્કી કરવા બાબતની પ્ર્વર્તમાન તા-૧૩/૦૧/૨૦૨૧ ની નીતિમાં જરૂરી સુધારો કરવા બાબત. 11/05/2021
નિગમની હરાજીની નીતિમાં જરૂરી સુધારા કરવા બાબત 25/02/2021
નિગમની વસાહતોમા સાસાયણિક અને બિન રાસાયાણિક ઉધોગો સ્થાપવા માટે ઓધોગિક એકમોને ફાળવેલ જમીનમા પ્રોડ્ક્ટ ચેન્જ બાબત 02/01/2021
હયાત એકમના વિસ્તરણ માટે લગત ઔધોગિક પ્લોટ/શેડની નીતિ બાબત. 13/01/2021
નિગમની વિવિધ વસાહતોમાં જમીન ફાળવણી અંગેની નવી નીતિ અમલમાં મુકવા બાબત. 13/01/2021
નિગમ ધ્વારા ફાળવવામાં આવતા ઔધોગિક પ્લોટના કિસ્સામાં એકમ તરફ થી પ્લોટોનો પ્રત્યક્ષ કબજો સંભાળેલ ન હોય તેવા પ્લોટોનો પ્રત્યક્ષ કબજો આપવા અને પ્લોટોની વપરાશની સમયમર્યાદા નક્કી કરવા બાબત. 13/01/2021
હયાત એકમના વિસ્તરણ માટે લગત ઔધોગિક પ્લોટ/શેડની નીતિ બાબત 04/08/2020
હયાત ઔદ્યોગિક એકમના વિસ્તરણ માટે અપૂર્ણ વિકસીત વસાહતમાં ઔદ્યોગિક પ્લોટ/શેડની ફાળવણીની નીતિ બાબત.(ગુજરાત આત્મનિર્ભર યોજના) 19/06/2020
નિગમ દ્વારા જારી કરવામાં આવેલ ફાળવણીપત્ર, કરવાના થતા કરારખત તથા પઝેશન એડવાઇઝ તેમજ પ્લોટ ફાળવણી માટે મળેલ નવી અરજી સંદર્ભે સમયમર્યાદા વધારી આપવા બાબત(ગુજરાત આત્મનિર્ભર યોજના) 19/06/2020
નિગમ દ્વારા ૩૦૦૦ ચો.મી. સુધીના ઔદ્યોગિક હેતુ માટેના પ્લોટ/શેડ ફાળવણી માટે મળતી તમામ અરજીઓને સ્કિર્નિંગ સમિતિ સમક્ષ મુક્યા વગર ફાળવણીની મંજુરી આપવા બાબત.(ગુજરાત આત્મનિર્ભર યોજના) 19/06/2020
હયાત એકમના વિસ્તરણ માટે લગત ઓધોગિક પ્લોટ/શેડની નીતિ બાબત. 19/03/2020
નરોડા ઔ.વમાં આવેલ હાઉસિંગ ઝોનના ઔધોગીક ઝોનમાં રૂપાંતરીત વિસ્તારનો ફાળવણીદર નક્કી કરવા બાબત. 31/12/2019
નિગમની વસાહતોમાં રહેણાકનાં પ્લોટની ફાળવણી બાબતની નીતિમાં અંશત; સુધારા બાબત. 15/11/2019
Regarding termination of allotment of Plot / Agreement 01/07/2019
પ્લોટની ફાળવણી / કરારખત રદ કરવા બાબત 02/07/2019
Evaluation Criteria For Scrutiny of New Application. 13/06/2019
ઐઠોર ઔધોગિક વસાહતો નો ફાળવણી દર 20/02/2019
છત્તરમીતાણા ઔધોગિક વસાહતો નો ફાળવણી દર 20/02/2019
દાહોદ ઔધોગિક વસાહતો નો ફાળવણી દર 20/02/2019
ઇન્દ્રણજ ઔધોગિક વસાહતો નો ફાળવણી દર 20/02/2019
ખીરસરા ઔધોગિક વસાહતો નો ફાળવણી દર 20/02/2019
નારીગામ ઔધોગિક વસાહતો નો ફાળવણી દર 20/02/2019
નિગમના કર્મચારી/અધિકારીઓને રહેણાંક પ્લોટ ફાળવવાની નીતિ બાબત. 01/01/2019
હયાત ઔધોગિક એકમના વિસ્તરણ માટે લગત ઔધોગિક પ્લોટ/શેડની ફાળવણીની નીતિ બાબત. 01/01/2019
ખોરજ ઔધોગિક વસાહતનો ફાળવણી દર ૩૭૩૫/- પ્રતિ ચો.મી દીઠ (અંદાજિત) નક્કી કરવામાં આવે છે. 27/12/2018
મહિલા ઔધોગિક પાર્ક તથા એમ.એસ.એમ.ઈ. પાર્ક હેઢળના પ્લોટ માટે ફાળવણી દર ની સ્પષ્ટતા 14/11/2018
શિનાવાડ ઔધોગિક વસાહતો નો ફાળવણી દર 15/10/2018
Amendment in land application processing. 03/08/2018
કાલાવાડ ઔધોગિક વસાહતો નો ફાળવણી દર 20/06/2018
નિગમની અનસેચ્યુંરેડ વસાહતોમાં આનુસાંગિક સુવિધાના ભાગરૂપે વીજ સબ સ્ટેશન અને ગેસ સ્ટેશન માટે સરકારી કંપનીને ફાળવની કિંમતમાં રાહત આપવા બાબત. 20/06/2018
નિગમ ના પરિપત્ર તારીખ: ૦૬.૦૭.૨૦૧૭ અન્વયે સ્પષ્ટતા 29/05/2018
માંડલ ઔધોગિક વસાહતની જમીનનો ફાળવણી દર 31/03/2018
ભગાપુરા ઔધોગિક વસાહતની જમીનનો ફાળવણી દર 31/03/2018
નિગમના પરિપત્ર તારીખ:૧૭-૦૨-૧૯૯૫માં જણાવેલ વાણિજિયક પ્રવૃત્તિઓની યાદીમાં પેટ્રોલ પંપ / સીએનજી પંપ અને પાર્કિંગ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવા બાબતે. 04/09/2017
Amendment in land application processing 19/07/2017
નિગમની વસાહતોમાં ગુજરાત પ્રદુષણ બોર્ડ (GPCB) ની કચેરી માટે જમીન અથવા તૈયાર શેડ / બિલ્ડીંગ ફાળવવા બાબત. 17/07/2017
ઓ.ટી.પી. કેટેગરીમાં સરકારશ્રીના નિયમ અનુસાર પ્રસ્થાપિત થતાં દિવ્યાંગનો સમાવેશ કરવા બાબત. 10/07/2017
નિગમની વસાહતોમાં ગુજરાત પ્રદુષણ બોર્ડ (GPCB) ની કચેરી માટે જમીન અથવા તૈયાર શેડ / બિલ્ડીંગ ફાળવવા બાબત. 10/07/2017
હયાત ઔદ્યોગિક એકમના વિસ્તરણ માટે લગત ઔદ્યોગિક પ્લોટ/શેડની ફાળવણીની નીતિ બાબત. 10/07/2017
નિગમના કર્મચારી-અધિકારીઓને નિગમની ગાંધીનગર ખાતે આવેલ વીજાણું વસાહતના રહેણાંક વિસ્તારમાં પ્લોટની ફાળવણી માટેના વિતરણ દરના આધારની સ્પષ્ટતા બાબત. 10/07/2017
નિગમે તા.૨૦-૦૬-૨૦૧૭ ના રોજ મળેલ ૪૯૬ મી સભામાં, નિગમની કઠવાડા, સાણંદ- ૨(બોળ), છત્રાલ તથા લોધીકા ઔ. વસાહતમાં બાંધવામાં આવનાર શેડોના, જમીન અને બાંધકામ કિંમત સહીત ફાળવણી દર 07/07/2017
સાયખા (જુનેદ) મહિલા ઔદ્યોગિક પાર્કનો ફાળવણી દર 09/05/2017
Allotment Price for Kalawad (Dist. Jamnagar) 27/02/2017
Allotment Price for Chandisar (Dist. Banaskantha) 27/02/2017
Policy for Disposal of land in possession of the Corporation for erection of mobile telecommunication towers/Base Transceiver Station Pole 27/12/2016
કોમન સ્ટીમ બોઇલર પ્રોજેક્ટ પ્લાન્ટને ઔદ્યોગિક પ્રવૃત્તિ તરીકે માન્ય રાખવા બાબત. 24/11/2016
કાલાવાડ ઔદ્યોગિક વસાહતનો ફાળવણીદર 30/09/2016
એમ.એસ.એમ.ઈ. પાર્કનો ફાળવણીદર 30/09/2016
Time limit for processing application 28/05/2016
પ્લોટની ફાળવણીની નીતિમાં ડાઉન પેમેન્ટની રકમ ભરવા બાબતે આંશિક સુધારો કરવા બાબત. 06/05/2016
નિગમની વસાહતોના વર્ષ : ૨૦૧૬-૨૦૧૭ માટે ઔદ્યોગિક અને રહેણાંક જમીનના ફાળવણી દર બાબત 27/04/2016
નિગમની વસુલાતની કાર્યવાહીને વેગ મળે તે હેતુથી OTS યોજના હેઠળ દંડકીય વ્યાજ તથા વિલંબિત ચૂકવાના પરના વ્યાજમાં રાહત આપવા સમય મર્યાદા વધારી આપવા બાબત 26/04/2016
પ્લોટની ફાળવણીની નીતિમાં ડાઉન પેમેન્ટની રકમ ભરવા બાબતે આંશિક સુધારો કરવા બાબત. 17/03/2016
હયાત એકમના વિસ્તરણ માટે લગત ઔદ્યોગિક પ્લોટ / શેડની નીતિ બાબત 16/02/2016
નિગમની વસાહતમાં આવતા મહિલા ઔદ્યોગિક પાર્કની ફળવાની નીતિ બાબત. 10/02/2016
નિગમની જુદી-જુદી ઔદ્યોગિક વસાહતોને પૂર્ણ વિક્સીત વસાહતો તરીકે વર્ગીકૃત કરવા બાબત 01/02/2016
સાણદ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે વિકસાવવામાં આવેલ મહિલા ઔદ્યોગિક પાર્કના ઔદ્યોગિક પ્લોટની ફાળવણી નીતિ બાબત. 15/12/2015
નિગમની પૂર્ણ વિકસિત વસાહતમાં હયાત એકમના વિસ્તરણ માટે લાગત ઔદ્યોગિક પ્લોટ / શેડની ફાળવણીની નીતિ રદ કરવા બાબત 14/07/2015
Regarding appointment of Associate Member Secretary of Screening Committee of Allotment 11/06/2015
ગાંધીધામ-ભુજ મીઠીરોહર-૨ ઔદ્યોગિક વસાહતમાં વહીવટી પ્રતિકુળતાના લીધે થયેલ વિલંબના કારણે વિતરણ થયેલ પ્લોટોની તેમજ અન્ય વસાહતોમાં આવા જ પ્રકારના કિસ્સાઓમાં વિતરણની તારીખ બદલી આપવા બાબત. 06/05/2015
હયાત એકમના વિસ્તરણ માટે લગત ઔદ્યોગિક પ્લોટ/ શેડની નીતિમાં આંશિક સુધારા બાબત 06/05/2015
ટુરિઝમ પોલિસી ૧૯૯૫-૨૦૦૦ અંતર્ગત ફાળવેલ મિલકતો પરત્વેની વિવિધ દરખાસ્તો અંગેની નીતિ. 06/05/2015
નિગમના કર્મચારી / અધિકારીઓને રહેણાંક પ્લોટ ફાળવવાની નીતિ બાબત 11/06/2014
હયાત ઍક્મના વિસ્તરણ માટે લગત ઔદ્યોગિક પ્લોટ/શેડની ફાળવાણીની નીતિમાં આંશિક સુધારા બાબત. 13/11/2013
ઓફર-કમ-ફાળવણી પત્રની મુદ્ત ૩૦ દિવસના બદલે ૬૦ દિવસ કરવા બાબત 03/10/2012
ધોરાજી વેગડી વસાહતમાં પડતર રહેલ અરજીઓ અંગે ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવા બાબત 24/08/2012
એકમના વિસ્તરણ માટે લગત પ્લોટને કોઈપણ પ્લોટ/શેડ મળી શકે તેમ ન હોય, તેવા કિસ્સાઓમાં કે જ્યાં એકમ વસાહતના જે રસ્તા ઉપર આવેલું હોય તે રસ્તા ઉપર એકમની સામેની બાજુએ ઉપલબ્ધ પ્લોટ/શેડ જેનું અંતર હયાત ઉધોગથી ૧૦૦ મીટર કરતા વધુ ન હોય તેવા પ્લોટ/શેડની લગત પ્લોટ/શેડ તરીકે ફાળવણી કરવા બાબત 28/05/2012
Circular for new allotment 23/05/2012
Policy for GIDC Developing Estate on Privately Purchased Land in PPP Mode 15/12/2010
Participative Policy for Development of New Estate 15/12/2010
નિગમના કર્મચારી-અધિકારીઓને નિગમની જુદીજુદી વસાહતોમાં રહેણાકના પ્લોટ ફાળવવાની નીતિ બાબત. 18/02/2010
નિગમની વસાહતોમાં વાણિજ્ય પ્લોટ / મિલકત ધરાવતા ફાળવણીદારોને રહેણાંકના પ્લોટની ફાળવણી કરવા બાબત. 08/02/2010
નિગમની ફાળવણીની નીતિમાં સ્પષ્ટતા 20/04/2009
નિગમની ફાળવણીની નીતિમાં સુધારા બાબત. 26/09/2008
નિગમની ફાળવણીની નીતિમાં સુધારા બાબત. 18/09/2008
નિગમની ફાળવણીની નીતિમાં સુધારા બાબત 31/05/2008
નિગમની વસાહતોમાં રહેણાંકના પ્લોટોની ફાળવણી બાબતની નીતિમાં અંશત: સુધારા બાબત. રહેણાંક સોસાયટીને ફાળવવામાં આવતાં પ્લોટ બાબત. 25/09/2007
પૂર્ણ વિકસીત વસાહતો સિવાયની વસાહતોમાં પ્લોટ/શેડની ફાળવણી કરવા બાબત. 24/04/2007
અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રહેણાંક પ્લોટના વિતરણ બાબત. 02/02/2007
જમીનની માંગણી અને થયેલા વિકાસના આધારે નિગમની વસાહતોનું વર્ગીકરણ કરવા બાબત તથા વર્ગીકરણના આધારે વિતરણ અને વિતરણ બાદની કાર્યવાહી કરવા બાબત. 19/10/2006
હયાત એકમના વિસ્તરણ માટેનો લગત ઔદ્યોગિક હેતુ માટેનો પ્લોટ ઉપલબ્ધ ન હોય ત્યારે વસાહતમાં ઉપલબ્ધ અન્ય ઔદ્યોગિક હેતુ માટેનો પ્લોટ અગ્રતાક્રમથી ફાળવવા બાબત. 22/08/2006
નિગમે કબજો પરત મેળવ્યો હોય તેવા પ્લોટના પુન: વિતરણ પ્રસંગે લગત પ્લોટના ઉદ્યોગને હરાજી વગર ફાળવવા બાબત. 31/01/2006
નિગમ ના કર્મચારી -અધિકારીઓને નિગમની જુદી જુદી વસાહતોમાં રહેણાંકના પ્લોટ ફાળવવાની નીતિ બાબત 28/09/2004
નિગમની વસાહતોમાં રહેણાંક પ્લોટ ની ફાળવણી બાબતની નીતિમાં અંશત: સુધારા બાબત 22/09/2004
નિગમની ફાળવણીની નીતિના સરળીકરણ બાબત 26/06/2002

Ancillary Facilities

Subjects Date Download
નિગમની પૂર્ણ વિકસિત વસાહતોમાં અનુસાંગિક સુવિધાન ભાગરૂપે વીજ સબસ્ટેશન માટે સરકારી કંપનીને જમીન ફાળવણી કરવા બાબત. 31/05/2022
નિગમની ૨૦૦ હેક્ટરથી મોટી વસાહતોમાં ફાયર સ્ટેશન સ્થાપવા સારૂ સંબંધિત નોટીફાઇડ એરિયા ઑથોરીટી/સ્થાનિક વસાહત મંડળને જમીનની ફાળવણી કરવા બાબત. 07/05/2021
નિગમની ઔદ્યોગિક વસાહતોમાં આંગણવાડી માટે ટોકન દરે જમીન ફાળવવા અંગે. 06/05/2015
નિગમની વસાહતમાં સુવિધાના હેતુસર પેટ્રોલ પંપને પેટાભાડે આપવા બાબતની નીતિ. 06/05/2015
નિગમની જે માધ્યમિક વસાહતો નિર્દિષ્ટ વિસ્તાર જાહેર થયેલ હોય તેમાં વરિષ્ઠ નાગરિક પ્રવૃત્તિ કેન્દ્ર અને ભોજનશાળા માટે નિર્દિષ્ટ વિસ્તાર સત્તા મંડળને ટોકન દરે જમીન ફાળવવા બાબતે. 05/05/2015
નિગમની જે તે વસાહતોમાં ફાળવવામાં આવેલ પ્લોટ / શેડ, રહેણાંક પ્લોટ કે અન્ય મિલ્કતની ફાળવણીમાં જમીન સંપાદનને લગતા પ્રશ્નો, માળખાકીય સુવિધાનો અભાવ, કબજો સોંપવા બાબતે કોઈ કાયદાકીય અડચણ કે વિરોધ, સરકારશ્રી તરફથી જમીનનો કબજો ન મળવો, અથવા કાબુબહારના સંજોગોમાં મિલકતનો ફાળવણીદાર ઉપયોગ કરી શકે તેમ ન હોય તો તેને બદલે તે જ વસાહતમાં અન્ય જગ્યાએ તે જ પ્લોટ / શેડ કે અન્ય મિલકતના વિસ્તાર જેટલા વિસ્તારની ફાળવણી કરવા બાબતેની નીતિ. 12/02/2014
નિગમના જે પ્લોટ / શેડ કે મિલકત લગત તરીકે અગાઉ ફાળવવામાં આવેલ હોય તેમાં વાણીજ્ય પ્રકારની મિલકતનો ઉપયોગ થતો ન હોય અને તે મિલકત જેવી કે, કેન્ટીન કે તેના જેવા અન્ય હેતુ માટે અગાઉ નિગમ દ્વારા વસાહતમાં નકશા બનાવતી વખતે અનામત રાખવામાં આવેલ પ્લોટની માંગણી જો લગત તરીકે કોઈ ફાળવણીદાર દ્વારા કરવામાં આવે તો તે માંગણી વિષયક ફાળવણીની નીતિ નક્કી કરવા અંગે. 01/02/2014
ફાળવણી કરવામાં આવેલ પ્લોટ / શેડ કે અન્ય મિલકતના પ્રત્યક્ષ કબજા મેળવેલ ન હોય તેવા કિસ્સામાં તથા જે કિસ્સામાં ફાળવણીદાર ને પ્લોટના વપરાશ અંગેની પરિસ્થિતી ન હોય અને નિગમની નીતિ પ્રમાણે તેમની ફાળવણી તારીખ બદલી આપવાની થતી હોય તેવા કિસ્સાઓમાં નિગમ દ્વારા નિયત કરવામાં આવેલ વપરાશના સમયગાળા ઉપરાંત વધારાનો સમયગાળો બિનવપરાશી દંડકીય રકમ ભર્યા સિવાય મળતો હોવાથી તેમને બિન વપરાશી દંડકીય રકમ માટે જે મુક્તિ સમય મળે છે તેની મંજુરી બાબત. 01/02/2014
નિગમની અનસેચ્યુરેટેડ (Unsaturated) વસાહતોમાં ઉદ્યોગોને કેપ્ટીવ પાર્કિંગ માટે જમીનની ફાળવણી કરવા બાબત. 29/01/2014
વિતરણ કરવાની થતી નિગમની મીલ્કત જેવી ક પ્લોટ, રહેણાંક જમીન કે અન્ય મિલકતનાં વિતરણ સમયે સ્થળ ઉપર મીલકતની પૂર્વચકસણી કર્યા બાદ સર્વેઈંગ કરી ફાળવણી કરવા બાબત. 04/12/2013
નિગમની ગાંધીનગર વિજાણુ વસાહતમાં બિન પ્રદુષિત ( નોન પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રીઝ ) પ્રકારના ઉધોગને સ્થાપવા અંગેની મંજુરી આપવા બાબત. 13/11/2013
ગાંધીનગર વિજાણુ વસાહતમાં "વોક-વે" તરીકે નીમ થેયેલ જગ્યા/પ્લોટ લગત પ્લોટ તરીકે ફાળવણીમાં ગણવા બાબત. 07/11/2013
નિગમની વસાહતોમાં આવેલ ઉઘોગની વીજળીની જરૂરીયાતને પુરી પાડવા માટે વીજ કંપનીઓ દ્વારા વસાહતની બહારથી વસાહતમાં આવેલ તેમના સબ સ્ટેશન સુધી ઓવર હેડ અથવા અંડરગ્રાઉંડ વીજળી લાઈન નાખવા માટે ROU (ઉપયોગનો અધિકાર) તરીકે વપરાતી જમીનના ભાડામાં ૫૦% રાહત આપવા બાબત: 03/10/2012
નિગમની વસાહતોમાં શૈક્ષણિક અને સ્વાસ્થ્યની સુવિધા માટે ફાળવણીની નીતિ. 29/08/2012
ઔધોગિક વસાહતમાં કોમન ફેસીલીટી સેન્ટર વિકસાવવા માટે જમીન ફાળવવા તેમજ ફાળવણી દરમાં રાહત આપવા અંગેની નીતિ બાબત. 22/08/2012
નિગમ દ્વારા નિર્દિષ્ટ વિસ્તાર તથા ઔદ્યોગિક એસોસીએશનને ફાળવેલ જમીન ઉપર જો કેન્દ્ર સરકાર / રાજ્ય સરકારની સંયુક્ત કલસ્ટર યોજના હેઠળ કોમન ફેસીલીટી સેન્ટર ઉભું કરવા માટે કાનૂની જરૂરિયાત મુજબ આવા કોમન ફેસીલીટી સેન્ટર ને અલગ કંપનીના નામ હેઠળ સ્પેશ્યલ પરપઝ વ્હીકલની ઓળખ હેઠળ ઉભું કરવાનું હોય ત્યારે આવા કોમન ફેસીલીટી સેન્ટર ને પેટા ભાડામાં રાહત આપવા બાબત. 21/08/2012
વિવિધ વસાહતોમાં ચોક્કસ હેતુઓ માટે વિતરણ થયેલા પ્લોટોનાં હેતુફેર બાબતે અગાઉના અનિર્ણિત કિસ્સાઓ પુનઃ જીવીત કરી હેતુફેરની મંજુરી આપવા બાબત 21/08/2012
ઓફરપત્રની સમય મર્યાદા વધારવા બાબત 02/06/2012
પ્લોટની ફાળવણીની નીતિમાં ડાઉન પેમેન્ટની રકમ ભરવા બાબતે આંશિક સુધારો કરવા બાબત 24/10/2011
નિગમની વસાહતોમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કચેરી માટે જમીન અથવા તૈયાર શેડ/ બિલ્‍ડીંગ ફાળવવા બાબત. 01/01/2011
નિગમની વસાહતોમાં મિલકતોની હરાજી વખતે પાયાની કિંમત નક્કી કરવા બાબત. 22/11/2010
કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની કચેરી અથવા કેન્દ્ર / રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / નિગમને હોસ્પિટલ બાંધવા માટે જમીનની ફાળવણી કરવા બાબતે. 19/11/2010
ગાંધીનગર વિજાણું વસાહતમાં ઈલેકટ્રોનીકસ હાર્ડવેર ઉપરાંત આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. ને લગતા એકમો સ્થાપવા માટે મંજુરી આપવા બાબત. 24/06/2010
ગાંધીનગર વિજાણુ વસાહતમાં ઈલેકટ્રોનિક્સ હાર્ડવેર ઉપરાંત આઇ.ટી અને આઇ.ટી.ઈ.ઍસ ને લગતા ઍક્મો સ્થાપવા માટે મંજુરી આપવા બાબત. 24/06/2010
નિગમની ઔદ્યોગિક વસાહતનો વિકાસ નકશો તૈયાર થઇ ગયા પછી તે ના હેતુફેર ઉપર પ્રતિબંધ બાબત. 24/06/2010
નિગમની વસાહતોમા મિલકતોની હરાજી વખતે પાયાની કિમત નક્કી કરવા બાબત. 19/05/2010
નિગમની વસાહતોમાં ફાળવવામા આવતા મોટા ક્ષેત્રફળવાળા પ્લોટની કિંમતમાં આપવામા આવતી રાહતને પરત ખેંચવા અને આ રાહત યોજનાનો અંત લાવવા બાબત. 15/05/2010
નિગમની વસાહતોમાં રાષ્ટ્રીય સ્તરની માન્ય સંસ્થાઓ દ્વારા રાષ્ટીય સ્તરનો "નોલેજ સેન્ટર / રીસર્ચ સેન્ટર " સ્થાપવા માટે જમીન ફાળવણીની કિંમત ભરવા માટે વધુ સમય અને વ્યાજ દરમાં રાહત આપવા બાબત. 18/02/2010
નિગમની વસાહતોમાં આનુસંગિક સુવિધાઓ પુરી પાડવાની નિગમની નીતિમાં પુનઃ વિચારણા બાબતે. 25/05/2009
નિગમની વસાહતોમાં આનુસંગિક સુવિધા જેવીકે હોસ્પિટલ, આઈ.ટી.આઈ. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ને જગ્યાની ફાળવણી કરવા બાબત. 06/01/2009
સત્તાની પુન: સોંપણી બાબત. 25/09/2008
વસાહતમાં ફાળવવામાં આવતાં મોટા ક્ષેત્રફળવાળા પ્લોટમાં કિંમત તથા મોખરાના ચાર્જમાં રાહત આપવા બાબત. 08/03/2007
નિગમની વસાહતોમાં જમીનની નીચે દુરંદેશી સુવિધાઓ માટે કેબલ લાઈન, ગેસ પાઈપ લાઈન નાંખવા માટે ભાડાના દર નક્કી કરવા અંગેની નીતિ બાબત. 26/02/2007
નિગમની જુદીજુદી વસાહતોમાં કોમ્યુનીટી હોલ માટે જમીનની ફાળવણીની સર્વગ્રાહી નીતિ નક્કી કરવા બાબત. 29/03/2005

Revocation of offer

Subjects Date Download
Revocation of offer and refund of amount 17/05/1995
Revocation of offer and refund of amount 03/06/1989
Revocation of offer and refund of amount/deposite 09/04/1986
Revocation of offer and refund of offer amount 26/08/1985
Back to top