ભારત સરકારના મહિલા બાળ વિકાસ મંત્રાલય તેમ જ ઉધોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર ધ્વારા નિર્દેશ કર્યા મુજબ ગુજરાત ઓધોગિક વિકાસ નિગમમા ફરજ બજાવતા મહિલા અધિકારી/કર્મચારીઓની જાતિય સતામણી અટકાવવા અન્વયે મહિલાઓની જાતિય સતામણી અંગેની ફરીયાદ સ્વીકારવા ત્થા આવી ફરીયાદો પરત્વે સમયબદ્ધ કાર્યવાહી હાથ ધરવા, વિવિધ કચેરીઓ ખાતે આંતરિક સમિતિની રચના કરવામા આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.