GIDC has been created for securing the orderly establishment and organization of industries in industrial areas and industrial estates in the state.To fulfill the above mandate, the Corporation has established 239 industrial estates.GIDC is now establishing Special Investment Regions, PCPIR, Industrial areas and large /sector-specific estates in tune with the changing economic and industrial scenario.
More Details
"All existing allottees present in GIDC are requested to submit GST Number, PAN Number with their correct correspondence details to help us in settlement of GST and communicating all important information, for e.g. Outstanding Bills etc. via registered Email-ID and Mobile no.
You will receive Property Identification Number on the registered Email-ID and Mobile number for future reference."
Check my Building Plan / Sub Division / Amalgamation
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા સમગ્ર રાજ્યમાં તેના દ્વારા સ્થાપવામાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગકારોને પ્લોટ ફાળવવા માટે સરળ ઓનલાઇન અને પારદર્શક પધ્ધતિ અપનાવવામાં આવે છે. જે અંગેની વિગતવાર માહિતી નિગમની વેબસાઇટ તેમજ રાજ્ય સરકારના ઇન્વેસ્ટર પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. GIDC ખાતે પ્લોટ મેળવવા માંગતા ઉદ્યોગકારો નિગમની અધિકૃત વેબસાઇટ કે કચેરી ખાતેની હેલ્પ ડેસ્ક મારફતે આ અંગેની વિગતવાર માહિતી કે સહાયતા મેળવી શકે છે.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા કોઇ પણ વસાહત ની પ્લોટ ફાળવણી માટે કોઇ પણ ત્રાહિત વ્યક્તિ કે એજન્સી ને અધિકૃત કે એમપેનલ્ડ કરેલ નથી. આથી કોઇપણ વ્યક્તિ કે એજન્સી દ્વારા નિગમની વસાહતો ખાતે પ્લોટ ફાળવણી કે અન્ય કોઇપણ પ્રકાર ની કામગીરી કરી આપતી હોવાની જાહેરાત કે પ્રચાર ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી હોઇ શકે છે.
ઉદ્યોગકારો દ્વારા આવા કોઇપણ શખ્સ સાથે કરાયેલ આર્થિક વ્યવહાર નુક્શાનકારક સાબિત થઇ શકે છે. જેથી આવી ભ્રામક જાહેરાતો પરત્વે પૂરતી સાવચેતી રાખવા નિગમ સર્વે ને અપીલ કરે છે. તેમજ આવા કોઇપણ વ્યવહાર અંગે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ની કોઇ જવાબદારી રહેશે નહી તે અંગેની જાણ કરવામાં આવે છે.
Attention:
As per the latest advisory/amendment Issued by GST Department, it will not be allowed to Report invoices older than 7 days for generation of E-Invoices on E-Invoice Portal. Kindly register/update your Correct/Proper/Active GSTIN in our database to avail correct Input tax credit in your GSTR 2B otherwise it will go to B2C Invoices and said invoices may not reflect in your GSTR 2B.
GSTN Registration/Correction can be completed the earliest from our website: