Demand Survey for various GIDC parks has been made live.

Disclaimer

The Corporation, undertaking of Government of Gujarat, develop this site with the aim to provide related and necessasary information to the citizens . The information provide in this website needs to be updated regularly and also efforts made that all information of the web page provide the exactness and real information. In spite of it there can be some gap in it.

All contents on this site have been vetted by the Government of Gujarat as far as possible; all the same, as this is an evolving site, as a measure of abundant caution no extracts of this site may be used as evidence or as supporting documents for any legal action.

Errors & suggestions may please be notified to the Concerns officers of the Department.

All media & graphics are copyright of Government of Gujarat.


ગુજરાત સરકારના આ નિગમે જાહેર જનતાને સરળ રીતે જાણકારી મળી રહે તે હેતુથી આ વેબસાઇટ વિકસાવી છે. આ પ્રકારની સેવા સતત વિકાસ હેઠળ હોય છે. વેબસાઇટમાં આવેલી તમામ માહિતીમાં ચોકસાઇ અને ખરાપણા માટે પ્રયાસો કરવામાં આવેલ છે, તેમ છતાં તેમાં કોઇ ત્રૂટિ હોઇ શકે છે. આ બાબતે આપના કોઇ પ્રશ્નો હોય તો જીઆઇડીસીની સંબધિત કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે. આ સાઇટને સતત અદ્યતન રાખવા માટે અને અમારા ધ્યાનમાં લાવવામાં આવતી ભૂલોને સુધારવા માટે અમે તમામ પ્રયત્નો કરીશું.

આ વેબસાઇટનું સાહિત્ય માત્ર માહિતીપ્રદ છે અને તે જાહેર જનતાના લાભ માટે છે. તેમ છતાં તેમાંથી કોઇ કાનૂની હક અથવા જવાબદારી ઉપસ્થિત થતી નથી. માહિતીના ખરાપણા અને કાર્યપદ્ધતિ અંગે ઘટતી તમામ કાળજી લેવામાં આવેલ હોવા છતાં કોઇ શરતચૂક અથવા ટાઈપિંગની કોઈ ભૂલ બદલ આ કચેરી જવાબદાર નથી. કોઇ માહિતી સાચી નથી અથવા તેમાં સુધારાની જરૂર છે એવું આપને જણાય તો, તેના ઉપાયાત્મક પગલાં માટેના આપના મંતવ્યો સંબંધિત અધિકારીઓને લખવા વિનંતી છે. આ વેબસાઇટના પત્રકો/નમૂનાઓ (પી.ડી.એફ. ફાઇલ) સોફ્ટ કોપી અને હાર્ડ કોપી એમ બન્નેમાંથી લેવામાં આવેલ છે. કન્વર્ઝન વખતે અમુક ડોકયુમેન્ટના ફોર્મેટિંગ બદલાઇ જાય અથવા ખોવાઇ જાય તેવું બની શકે છે. ક્ન્વર્ઝનથી ઊભી થતી ભૂલચૂક સુધારવા માટે પૂરતા પ્રયાસ કરેલ છે. તેમ છતાં, તેમાં હજુ પણ કોઇ ભૂલચૂક હોઇ શકે છે. આ બાબતે આપના કોઇ પ્રશ્નો હોય તો અસલ ડોક્યુમેન્ટની ફોટોકોપીનો સંદર્ભ લેવા અથવા તો જીઆઇડીસીની સંબધિત કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે.

Download GIDC Setu Mobile Application

Back to top