Demand Survey for various GIDC parks has been made live.

Atmanirbhar Gujarat

આત્મનિર્ભર ગુજરાત – જીઆઇડીસી પેકેજ

Apply for online services under આત્મનિર્ભર ગુજરાત – જીઆઇડીસી પેકેજ

વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ને રાજ્યમાં વધુ ફેલાતી અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં લગભગ બે માસ જેટલા સમય માટે લોકડાઉન કરવામાં આવેલ જેને પરિણામે રાજ્યની અર્થવ્યવસ્થા ઉપર વિપરિત અસર થયેલ છે. જેના અનુસંધાને સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક:અપબ/૧૦૨૦૨૦/૧૦૮/૧૯૫૨૨૪/ક તા.૦૫/૦૬/૨૦૨૦ થી આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કરવામાં આવેલ છે.

જે અંગેના વિગતવાર અમલીકરણ બાબતના પરિપત્રો આ સાથે સામેલ કર્યા અનુસાર જાહેર કરવામાં આવે છે.

Download GIDC Setu Mobile Application

Back to top